News of Tuesday, 9th March 2021
ઉત્તર કોરિયામાં મહિલા દિવસે મહિલા કલાકારોનો કાર્યક્રમ
ઉત્તર કોરિયાના પ્યોગાંગમાં આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મહિલા કલાકારોએ કાર્યક્રમ રજૂ કર્યો હતો. તે તસ્વીરમાં નજરે પડે છે.
(4:05 pm IST)