દેશ-વિદેશ
News of Saturday, 9th March 2019

ફિલીપીંસમાં 6.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ફિલીપીંસના દક્ષિણી પ્રાંત સુરીગાઓ ડેલ નોર્ટમાં શુક્રવારના રોજ 6.4ની તીવ્રતાના  ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે ફિલિપીન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોક્લનોલોજી  એન્ડ સિસ્મોલોજી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રાત્રી 11.6 વાગ્યાની આસપાસ 6.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે તેનું  કેન્દ્ર  બગોર્સ શહેરથી  લગભગ 41 કિલોમીટર ઉત્તર પૂર્વમાં 16 કિલોમીટરની ઊંડાઈમાં હતું

(6:12 pm IST)