દેશ-વિદેશ
News of Friday, 9th March 2018

વિડીયો ગેમ્સનો હિંસક ઘટના સાથે સંબંધ છે: ટ્રમ્પ

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મપે ગેમિંગ ઇન્ડસ્ટ્રીના નેતાઓને સંબોધતા જણાવ્યું છે કે હકીકતની દુનિયામાં થઇ રહેલ હિંસાની પાછળ કંઈકને  કંઈક અંશે વિડીયો ગેમ પણ જવાબદાર છે.ગયા મહિને અમેરિકાની શાળામાં એક ગોળીબારની ઘટના ઘટી હતી જેના કારણે હથિયારોનેલઈને રાષ્ટ્રીય લડાઈ ચાલી ત્યારબાદ ફ્લીરિડામાં ગોળીબારી થઇ આ બધા પાછળ મહદંશે વિડીયો ગેમ જવાબદાર હોય હિંસાનો કંઈક ને કંઈક છેડે વિડીયો ગેમ સાથે જોડાયેલ છે તેવું ટ્રમ્પનું માનવું છે.

(7:50 pm IST)