News of Friday, 9th March 2018
અહીંયા તમે પણ કરી શકો છો ભૂત સાથે વાત
નવી દિલ્હી: અમેરિકાના કાસાડાંગા ટાઉનને સાઇકિક કેપિટલના નામથી ઓળખવામાં આવે છે અહીંયાના લોકોનું એવું માનવું છે કે તેનામાં એક એવી શક્તિ છે કે તે પરલોકમાં ગયેલ વ્યક્તિઓની આત્માનો સંપર્ક કરી શકે છે.તમને જાણીને નવાઈ લાગશે કે તે આત્માઓથી પ્રેરિત વ્યક્તિઓનો ઈલાજ કરવાની પણ કલા ધરાવે છે.તેમની આ અનોખી ખાસિયતના કારણે તે દુનિયાભરમાં જાણીતા છે અને દૂર દૂરથી લોકો અહીંયા પોતાનો ઈલાજ કરાવવા માટે આવે છે.
(7:49 pm IST)