દેશ-વિદેશ
News of Friday, 9th March 2018

બ્રિટનનો નવો રેકોર્ડ: 412 આતંકવાદીઓની કરી ધરપકડ

નવી દિલ્હી: બ્રિટેને વર્ષ 2017માં આતંકી ગતિવિધિઓમાં સામેલ થયેલ 412 લોકોની ધરપકડ કરી એક નવો રેકોર્ડ બનાવ્યો છે.ગુરુવારના રોજ જાહેર કરવામાં આવેલ એક રિપોર્ટ મુજબ 2016માં 2016 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.અહીંયા કુલ ધરપકડ 15 ટકા થઇ છે.આ શંકાસ્પદોમાં 66 ટકા લોકો એવા છે જે પોતાની જાતને બ્રિટિશના નાગરિક જણાવે છે અથવા તેમની પાસે ડબલ નાગરિકતા છે.2017માં બ્રિટેનમાં મોટા આતંકી હુમલામાં 36 લોકોના મોત નિપજ્યા છે.

(7:46 pm IST)