દેશ-વિદેશ
News of Friday, 9th March 2018

વિશેષજ્ઞોએ પ્રથમવાર મૃત્યુ થતો વિડીયો રેકોર્ડ કર્યો

નવી દિલ્હી: મૃત્યુ એક પ્રક્રિયા છે દુનિયાભરમાં વૈજ્ઞાનિકોએ આ પ્રાકૃતિક પ્રક્રિયાને સમજવા માટે ઘણી બધી શોધ કરી છે તાજેતરમાંજ એક શોધ કરી છે જેનો એક વિડીયો બનાવીને રેકોર્ડ કરવામાં આવ્યો છે પ્રથમવાર જયારે કોઈ મૃત્યુ પામી રહેલ હોય એ શરીરનો વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો છે.આની ખાસ વાત એ છે કે આ વિડીયો કોઈ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યો છે.આ શોધ યુનિવર્સીટી ઓફ લંડનમાં કરવામાં આવે છે.વિશેષજ્ઞો એ જોવા માંગે છે કે ધરતી પર એક જીવ બીજા  જીવમાંથી કઈ રીતે પ્રવેશ લેય છે એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

(7:44 pm IST)