દેશ-વિદેશ
News of Friday, 9th March 2018

સ્પેનમાં દરરોજ 6 કલાક કામ કરવા છતાં પણ મહિલાને નથી મળતું વેતન

નવી દિલ્હી: સ્પેનમાં મહિલાઓને રોજ 13 કલાક કામ કરવું પડે છે પરંતુ તેને માત્ર વેતન 7.3 કલાકનું મળે છે.આ વાત ઇએઇ બિઝનેસ શાળાની રિપોર્ટ દ્વારા જાણવા મળી રહ્યું છે એક એજન્સી મુજબ પ્રોફેસર લોરા સૈગણિયારની તરફથી કહેવાય રહ્યું છે કે મહિલાઓને સ્પેનમાં કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે તેને ખાસ કરીને બાળકોની સાર સંભાળ તેમજ ઘરની દેખરેખ અને નોકરી આ ત્રણેય કામ સાથે કરવા પડતા હોય છે અને આ બધાનું તેને સરખું વેતન પણ નથી મળતું.

(7:44 pm IST)