દેશ-વિદેશ
News of Friday, 9th March 2018

ઓહહહ.....તો રોબોટને પણ મળે છે હવે નાગરિકતા

નવી દિલ્હી: સોફિયાના રૂપમાં દુનિયાની સામે પ્રથમવાર એવા રોબોટ સામે આવ્યા છે જેને દેશની નાગરિકતા પણ મળેલ છે છેલ્લા ઘણા સમયથી સોફિયાએ ખુબજ નામના બનાવી લીધી છે.તેમની ખાસ વાત એ છે કે આર્ટિફિશિયલ ઇંટેલીજેંસના પદ  હેઠળ સોફિયા ઘણી જગ્યાએ પર સ્પીચ પણ આપે છે નજીકના ભવિષ્યમાં સોફિયાની જેમ આર્ટિફિશિયલ ઇંટેલીજેંસથી સજીને ઘણા બધા રોબોટ જોવા મળે છે.આર્ટિફિશિયલ ઇંટેલિજન્સનો ઉપયોગ કરીને માનવી પર હુમલો પણ કરી શકે છે આ રોબર્ટને લઈને એવી ફિલ્મ પણ બનવવામાં આવી છે કે જે માનવી અને રોબોટની વચ્ચેની લડાઈને દેખાડશે.

(7:43 pm IST)