દેશ-વિદેશ
News of Thursday, 8th March 2018

સંગીતકાર ટોમી લિએ દીકરા પર મારપીટનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી: ગ્રીક-અમેરિકી સંગીતકાર ટોમી sલિએ પોતાના 21 વર્ષીય પુત્ર બ્રેન્ડેન પર મારપીટનો આરોપ લગાવ્યો છે.ઝઘડા દરમિયાન ટોમીના હોઠ પર ઇજા થવાના કારણે લોહી નીકળી ગયું હતું.લોસ એજીલીસના કાઉન્ટી શેરીફ વિભાગના અધિકારીઓએ સોમવાર સાંજના રોજ કેલિફોર્નિયાના કૈલબાસ સહિત ટોમીના ઘર પર આ ઘટના બની હોવાની પ્રતિક્રિયા કરી છે.

(8:21 pm IST)