દેશ-વિદેશ
News of Thursday, 8th March 2018

નવાજ શરીફની પત્નીને ગળાનું કેંસર

નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફની પત્ની કુલસુમ નવાઝને ફરીથી ગળાનું કેંસર થયું છે ને ડોક્ટરોએ તેમના ગળામાં ફરીથી ટ્યુમર ગાંઠ જોય છે.આ જાણકારી તેમની પુત્રી મરિયમ નવાજે  આપી છે. એક મીડિયા ચેનલ દ્વારા વાતચીત  દરમિયાન નવાજ શરીફે જણાવ્યું હતું કે તેમની પત્ની સાથે કોઈ  પણને મુલાકાત કરવાની પરવાનગી નથી.

(8:21 pm IST)