દેશ-વિદેશ
News of Saturday, 9th February 2019

ટ્રમ્પએ ભૂલથી કહયુ : '' નાગરિક અધિકારોનનું હનન ' અમેરિકાની મોટી ઉપલબ્ધી

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ધાર્મિક નેતાઓની એક સભાને સંબોધિત કરતા ભૂલથી કહ્યુ કે નાગરિક અધિકારોનું હનન અમેરીકાની સૌથી મોટી ઉપલબ્ધી માંથી છે. ત્યાર પછી એક ટ્રાંસકિપ્ટ રજુ થઇ જેમા ટ્રમ્પને કહેવું હતુ કે અમેરીકાએ સ્વતંત્રતા મેળવવા માટે થઇ ને ગુલામી ખતમ કરવા નાગરિકાના અધિકાર સુધી પ્રગતિ કરી છે.

(11:52 pm IST)