દેશ-વિદેશ
News of Thursday, 9th January 2020

અરબ અમિરાતમાં થયું અનોખા સેલ્ફી સંગ્રહાલયનું ઉદ્ઘાટન

નવી દિલ્હી:સંયુક્ત અરબ અમિરાતમાં રચનાત્મક ઢંગથી સામાજિક અવરજવરને વધારો આપવા માટે પોતાની તરફથી અનોખા સેલ્ફી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ધ સેલ્ફી કિંગડમ નામના આ  સંગ્રહાલયનું ઉદ્ઘાટન મંગળવારના રોજ કરવામાં આવ્યું છે આ સંગ્રહાલયનો ઉદેશ્ય યાદગાર ફોટોને વિભિન્ન રંગો તેમજ છટાઓની પુષ્ટભૂમિકા પ્રદાન કરવાનું છે.

ટીએસકેની સંસ્થાપક રાનિયા નક્કાએ જણાવ્યું છે કે તેનું ઉદ્ઘાટન કરવાનો ઉદેશ્ય સેલ્ફી પ્રેમીઓને આકર્ષિત કરવાનો અને ઇન્સટ્રાગ્રામ માટે સારી યાદોને કેદ કરવામાં તેમની મદદ કરવાનો છે.

(6:12 pm IST)