દેશ-વિદેશ
News of Saturday, 8th December 2018

ગાઝા પટ્ટીમાં હિંસાથી 33 ફિલીસ્તીની ઘાયલ

નવી દિલ્હી: ગાઝા પટ્ટી સીમા ક્ષેત્રના નજીક શુક્રવારના રોજ ઇઝરાયલી સૈનિક સાથે થયેલ ઝડપમાં ઓછામાં ઓછા 33 ફિલીસ્તીની નાગરિક ઘાયલ થઇ ગયા છે ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલય પ્રવક્તા  અશરફ કેદરા દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે.કેદરાએ જણાવ્યું હતું કે ગ્રેટ માર્ચ ઓફ રિટર્નના 37માં શુક્રવારના રોજ ગાઝા પટ્ટી સીમાવર્તી ક્ષેત્રમાં ઇઝરાયલી સૈનિકો સાથે થયેલ ઝડપમાં કુલ 33 ફિલીસ્તીની નાગરિકને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

(5:12 pm IST)