દેશ-વિદેશ
News of Friday, 8th November 2019

ફિનલેંડના બીચ પર કપલને જોવા મળ્‍યા હજારો સંખ્‍યામાં દુર્લભ બરફના ઇંડા

ફિનલેંડના એક કપલને માર્જેનેમી બીચ પર હજારોની સંખ્‍યામાં ઇંડાના આકારવાળા દુર્લભ બરફના ગોળા જોવા મળ્‍યા જેને એક ફિનોમનન એકસપર્ટએ ખાસ પરિસ્‍થિતિઓમાં થનારી ઘટના બતાવી છે.

તસ્‍વીર ખેંચનાર રિસ્‍તો મતીલાના મુતાબીક બરફના ઇંડા સમુદ્ર કિનારે ૩૦ મીટર સુધી ફેલાયા હતા. અને સૌથી મોટા ઇંડા ફૂટબોલના આકારના હતા.

(10:52 pm IST)