દેશ-વિદેશ
News of Tuesday, 8th October 2019

તુર્કીએ સીરિયાના હસખ પ્રાંતમાં સુરક્ષાબળોની અરબ કુર્દિશ ઈકાઈના સૈન્ય જગ્યા પર હવાઈ હુમલો કર્યો

નવી દિલ્હી: તુર્કીએ સીરિયાના હસખ પ્રાંતમાં સુરક્ષા બળોની અરબ કુર્દિશ ઈકાઈના સૈન્ય જગ્યા પર હવાઈ હુમલો કર્યો હતો મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તુર્કીના લડાકુ વિમાનોએ અલ માલીકીયા શહેરમાં આવેલ કુર્દિશ સુરક્ષાબળોના મુખ્યાલય પર હવાઈ હુમલો કર્યો હતો.

                કુર્દિશ સુરક્ષાબળોએ થોડા દિવસ પહેલા જણાવ્યું હતું કે અમેરિકાએ ઉત્તર સીરિયામાં તુર્કી સીમા પર પોતાના સુરક્ષા બળોને પરત બોલાવી લીધા છે જે કુર્દ સહયોગીઓ સાથે કરવામાં આવેલ સંજોતાનું ઉલ્લંઘન છે.

(6:32 pm IST)