દેશ-વિદેશ
News of Thursday, 8th August 2019

પાકિસ્તાને પોતાની એયરસ્પેસ બંધ કરી: પાંચ સપ્ટેમ્બર સુધી રહેશે બંધ

નવી દિલ્હી: પાકિસ્તાને પાંચ સપ્ટેમ્બર સુધી પોતાના વાયુક્ષેત્રના ઉપયોગ પર પાબંધી લગાવી દીધી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાને ત્રણ એરસ્પેસને બંધ કરી દીધા છે ભારત-પાકિસ્તાન વચ્ચે 9મેથી 3 હવાઈ માર્ગને બંધ કરી દેવામાં આવ્યા છે આ રોક બધી એલાઇન્સ માટે લગાવવામાં આવી છે. પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીએ વિશેષ રૂપથી લાહોર વિસ્તારના બધા એરલાઈન્સને બંધ કરી તેમાં બદલાવ લાવવાનું  નક્કી કર્યું છે એટલા માટે સીમાને બંધ કરી દેવામાં આવી છે.

(7:23 pm IST)