News of Tuesday, 7th July 2020
આભાર માનવો જ રહ્યો
કોરોના મહામારી સાથે લડી રહેલા કોરોના વોરિયર્સ અને દેશને થેન્કયુ કહેતો સંદેશ દક્ષિણ કોરિયાના સિઉલમાં ડ્રોન દ્વારા આકાશમાં રચવામાં આવ્યો હતો.
(4:06 pm IST)