દેશ-વિદેશ
News of Monday, 8th July 2019

ઇંડોનેશિયામાં ગંભીર સ્તર પર પહોંચ્યું વાયુ પ્રદુષણ

નવી દિલ્હી: ઇંડોનેશિયામાં સરકારી કર્મચારી,વ્યાપાર અને કલાના વિસ્તારમાં કામ કરનાર લોકો સરકારની વિરુદ્ધ એક ખાસ પ્રક્રિયામાં  ભાગ લઇ રહ્યા છે અહીંયા રહેનાર  લોકોએ પ્રદુષણ વિરુદ્ધ અવાજ ઉઠાવતા તાજેતરમાં  ફોટો પોસ્ટ કરવામાં આવ્યા હતા અને  પ્રદુષણની  તુલના પણ કરી હતી. દરમ્યાન લંડનનું આઈક્યૂ 12 અને સૈન ફ્રાંસિસ્કોનું આઈક્યૂ 26 હતું.ઈંડોનેશિતાની રાજધાની જકાર્તા સમયે ગંભીર વાયુ પ્રદુષણની સમસ્યાથી પીડાઈ રહ્યું છે.

(6:02 pm IST)