News of Monday, 8th July 2019
ત્રિપોલીના એરપોર્ટ પર હાથગોળાથી હુમલો
નવી દિલ્હી: લીબિયાની રાજધાની ત્રિપોલીમાં મીટીગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થયેલ હુમલામાં તેન કર્મચારીને ઇજા પહોંચી છે અને એક વિમાન ક્ષતિગ્રસ્ત થયું છે આ ઘટના રવિવારના રોજ બની છે આ હુમલાના કારણે ઘણીબધી ફ્લાઇટોને થોડા સમય માટે રોકી દેવામાં આવી છે.હજુસુધી આ હુમલાની જવાબદારી કોઈપણ સંગઠને લીધી નથી.
(6:00 pm IST)