દેશ-વિદેશ
News of Sunday, 8th July 2018

થાઇલેન્ડના ટાપુ પર સ્ટીમર દૂર્ઘટનામાં મૃતકોની સંખ્યા ૪૧ સુધી પહોંચી

થાઇલેન્ડના પર્યટન સ્થળ કુકેટમાં તેજ સમદ્રી તોફાનમાં ફસાયેલી એક સ્ટીમર ડૂબી જતાં નાવમાં મુસાફરોમાંથી  મૃતકોની સંખ્યા ૪૧ સુધી પહોંચી છે. જયારે ૧પ લોકો હજુ લાપતા છે.

આ તોફાનમાં ફિનિકસ નામની સ્ટીમરમાં  ૯૩ યાત્રીઓ હતા. જેમાં ચીની નાગરિકો સૌથી વધુ હતા.

(12:33 pm IST)