દેશ-વિદેશ
News of Saturday, 8th June 2019

ટ્રમ્પએ ચંદ્રમાને બતાવ્યો મંગળ ગ્રહનો હિસ્સો, કહ્યું ત્યાં જવાની વાત ન કરે નાસા

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ચંદ્રમા ને મંગળ ગ્રહનો હિસ્સો બતાવ્યો છે એમણે ટવિટ કર્યુ અમે જેટલો પણ પૈસો ખર્ચ કરી રહ્યા છીએ એને લઇ નાસા ચંદ્રમા પર જવાની વાત ન કરે. અમે આ કામ પ૦ વર્ષ પહેલાલ જ કરી ચુકયા છીએ. ટ્રમ્પએ કહ્યું કે નાસીાએ મંગળ, રક્ષા અને વિજ્ઞાન જેવા ક્ષેત્રો પર ધ્યાન આપવું જોઇએ.

(11:21 pm IST)