દેશ-વિદેશ
News of Saturday, 8th June 2019

એકબીજાને કિસ કરવાથી ઇન્કાર કરવા પર લંડનમા લેસ્બિયન જોડી સાથે મારપીટ કરવામા આવી

એક-બીજાને  કિસ કરવાથી ઇન્કાર કરવા માટે લંડનની એક બસમાં એક લેસ્બીયન જોડીની ૪ લોકો દ્વારા પિટાઇ કરવાનો મામલો સામે આવ્યો છે. મહિલાએ ફેસબુક પર લખ્યુ તે ગુંડા જેવો વ્યવહાર કરવા લાગ્યા. એમની માંગ હતી કે અમે એકબીજાને કિસ કરીએ જેથી તે આનંદ લઇ શકે આરોપી ફરાર થતા પહેલા મહિલાઓનો સામાન પણ લઇ ગયા.

(10:36 pm IST)