દેશ-વિદેશ
News of Saturday, 8th June 2019

ભારતીય પ્રવાસીએ શોખ ખાતર એકઠા કર્યા 2000 વિદેશી સિક્કા

નવી દિલ્હી:દુબઈમાં એક 85 વર્ષીય પ્રવાસી ભારતીયે 2000 વિદેશી સિક્કા અને નોટ એકઠા કર્યા છે તે પોતાના શોખ ખાતર કામ બાર વર્ષની વયથી શરૂ કર્યું હતું ભારતીયનું નામ પુરષોતમ મુખી છે જે 1978માં ભારતના ઈંદોરથી દુબઇ આવ્યો હતો અને અત્યારસુધીમાં તેને 55 દેશોના સિક્કા અને નોટને એકઠા કર્યા છે તેમની પાસે યુરોપિયન દેશોના 1800 સાલથી લઈને 1960 સુધીના સિક્કા છે. તેમની પાસે યુએઈ અને પાકિસ્તાનની પ્રથમ કરેંસી પણ છે.

 

(6:26 pm IST)