દેશ-વિદેશ
News of Saturday, 8th June 2019

Boeing 737 Maxની ખામીઓને દૂર કરવામાં લાગશે 3 વર્ષનો સમય

નવી દિલ્હી: વિમાન નિર્માતા કંપની બોઇંગ પોતાના સૌથી મહત્વપૂર્ણ વિમાન બોઇંગ 737 મેક્સની ખામીઓને દૂર કરવાની કોશિશ કરી રહી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બોઇંગ પોતાના 737 મેક્સ વિમાનોને ઠીક કરવામાં ત્રણ વર્ષ સુધી રાહ જોવાની યોજના બનાવી રહી છે. મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બોઇંગ મેક્સ 737 બે મોટા દુર્ઘટનાનો શિકાર બનતા બૉઈંગે નિર્ણય લીધો છે.

(6:26 pm IST)