દેશ-વિદેશ
News of Saturday, 8th June 2019

દુનિયાને ગુલામ બનાવવા માટે ચીન બનાવી રહ્યું છે ખતરનાક ચિપ

નવી દિલ્હી: વિશ્વની મહાશક્તિ બનવાની ઈચ્છા રાખનાર ચીન દિવસોમાં એક એવી ચિપ તૈયાર કરી રહ્યું છે કે જે આખી દુનિયાને દિમાગી ગુલામ બનાવી શકશે ચીનમાં ત્રીજા વર્લ્ડ ઇન્ટેલિજેસ કોંગ્રેસ આયોજનમાં એક એવી ટેક્નિક સામે આવી છે જેનાથી દરેક વ્યક્તિ અચરજમાં મુકાઈ ગયા છે જો વિધિ કારગર થઇ જશે તો માનવીય દુનિયામાં ભવિષ્ય બદલીને રાખી દેશે ચીનની ટેક્નિક માનવીને ચાલતા ફરતા કોમ્પ્યુટર બનાવી દેશે જે આખી દુનિયા માટે ખતરનાક સાબિત થઇ શકે તેમ છે.

(6:25 pm IST)