દેશ-વિદેશ
News of Saturday, 8th June 2019

ડિનર ઇન વાઇટ

ફ્રાન્સના પેરિસમાં દર વર્ષે એક વાર ડિનર ઇન વાઇટ નામે અનોખી પિકનિક યોજાય છે અને એમાં હજારો લોકો સફેદ કપડાં પહેરીને પોતપોતાના ઘરેથી ભોજનના ડબા લઇને એકઠા થાય છે અને સાથે મળીને ઉજાણી કરે છે. લગાતાર ૩૧ મી વાર આવી અનોખી વાઇટ પિકનિકનું આયોજન ગુરૂવારે સાંજે તલેરિસ ગાર્ડન્સમાં થયું હતું.

(3:46 pm IST)