દેશ-વિદેશ
News of Friday, 8th June 2018

વધારે ઝીંક કેંસરના દર્દીઓ માટે જીવલેણ સાબિત થઇ શકે છે

નવી દિલ્હી: કેન્સરના દર્દીઓની માંસપેશીઓમાં ઝીંકની માત્રા વધી જવાના કારણે તેની માંસપેશીઓની તાકાત ઓછી થઇ જાય છે અને તેમના મૃત્યુનો ભય વધી જાય છે શોધકર્તાઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કોચિકીર્ષયાની 30 ટકા માત્રા વધવાના કારણે કેન્સરના દર્દીઓના મોત વધી શકે છે જેમના જીવનની ગુણવતા ઓછી થવા લાગે છે.

(8:04 pm IST)