દેશ-વિદેશ
News of Friday, 8th June 2018

સીરિયામાં લડાકુ વિમાને હુમલો કરતા 38ના મોત

નવી દિલ્હી:સીરિયામાં વિદ્રોહીઓના કબ્જાવાળા ઈદબિલ પ્રાંતમાં ગુરુવારના રોજ થયેલ હવાઈ હુમલામાં ઓછામાં  ઓછા 38 લોકોના મોત નિપજ્યા છે જયારે અન્ય 50 લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે સીરિયાઈ માનવાધિકારી દ્વારા આ વાતની જાણકરી મળી રહી છે. ઈદબિલ પ્રાંતના જરદાના ગામને નિશાન બનાવીને આ હવાઈ હુમલો કર્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(8:04 pm IST)