દેશ-વિદેશ
News of Friday, 8th June 2018

ગરમીના કારણે અહીંયા લોકો કારની બોનેટ પર માછલી પકાવી રહ્યા છે

નવી દિલ્હી: ગરમીમાં આ મોસમમાં વધારે ગરમી પાડવાંના કારણે ઘણી બધી ચીજો વાયરલ થઇ રહી છે જે લોકોને ખુબજ પસંદ આવી રહી છે એઈજ એક ફોટો ચીનની વાયરલ થઇ  રહી છે જેમાં ત્યાં એટલી બધી ગરમી પડી રહી છે કે લોકો કારના બોનેટમાં માછલી પકાવી રહ્યા છે 40 ડિગ્રી તાપમાનમાં લોકો માછલી પકવતા નજરે પડી રહ્યા છે આ ઘટનાના ફોટો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યા છે.

(8:03 pm IST)