દેશ-વિદેશ
News of Friday, 8th June 2018

હ્યુસ્ટન એરપોર્ટ પર ગ્રેનાઈડનું રમકડું મળી આવતા દોડધામ

નવી દિલ્હી: હ્યુસ્ટનના એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રમકડું ગ્રેનેડ જોઈને લોકોમાં બોંબ હોવાનું ભયનો માહોલ ફેલાઈ ગયો અને એરપોર્ટ પર થોડા સમય માટે એરપોર્ટ બંધ કરવાની નોબત આવી હતી.એક બાળકે પોતાના સમાનમાં ગ્રેનેડનું રમકડું રાખ્યું હતું.જેના કારણે લોકોમાં બોંબ હોવાનો ભય ફેલાઈ ગયો હતો.

(8:03 pm IST)