News of Friday, 8th June 2018
ઓસ્ટ્રિયાએ 7 મસ્જિદોને બંધ કરી
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાની સરકારે આજ રોજ જણાવ્યું હતું કે રાજનીતિક ઇસ્લામ અને ધાર્મિક સમૂહોમાં મળનાર વિદેશી ધન વિરુદ્ધ કાર્યવાહી કરીને 7 મસ્જિદોને બંધ કરી ડીહાઇ છે અને 40 ઇમામોને બરખાસ્ત કરવાની યોજના બનાવવામાં આવી છે ચાંસેલર સબેસ્ટન ક્રુઝે જણાવ્યું હતું કે સરકાર વિએનામાં એક કટ્ટરપંથી તુર્કી રાષ્ટ્રવાદી મસ્જીબોને બંધ કરવાની યોજના બનાવી રહી છે.
(8:02 pm IST)