દેશ-વિદેશ
News of Wednesday, 8th May 2019

અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલામાં બે આતંકવાદીઓને ઠાર

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વી પ્રાંત કાપીસમાં તાલિબાન આતંકવાદીઓ વિરુદ્ધ કરવામાં આવેલ હવાઈ હુમલામાં બે આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે અફઘાનિસ્તાન સરકાર દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે રાષ્ટ્રપતિ સૂચના સમન્વય કેન્દ્રે આપેલ માહિતી મુજબ કપીસાના નજીકમાં આતંકવાદીઓ વિરુદ્ધ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બે આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે.

(6:21 pm IST)