News of Tuesday, 8th May 2018
અમેરિકાથી પરમાણુ ડીલ ટુટશેતો ઈરાન હથિયાર બનાવશે
નવી દિલ્હી: ઉત્તર કોરિયાથી પરમાણુ યુદ્ધનો ખતરો ઓછો થવા છતાં દુનિયાથી આ ખતરો સંપૂર્ણ પણે નથી ઓછો થયો હજુ પણ ઈરાન તેની બીજી કડીના રૂપમાં તૈયાર થઇ રહ્યું છે તેનું કારણ એજ છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલ પ્રેમનું ડીલ જેને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની ઉન્હી ગણતરી શરૂ થઇ ગઈ છે આને લઈને ઈરાન ઘણીવાર ચેતવણી આપી ચૂક્યું છે અને અમેરિકાની તરફથી ઈરાનને લઈને ઘણીવાર બયાનબાજી થઇ રહી છે.
(7:10 pm IST)