News of Friday, 8th March 2019
૪૦૦ વર્ષ જુના જાપાની મંદિરમાં બૌદ્ધ દયાની દેવિનુ રોબોટ અવતાર રજુ
જાપાનના ૪૦૦ વર્ષ જુના મંદિરમાં યુવા પેઢીને બૌદ્ધ ધર્મથી જોડી રાખવાના પ્રયાસને લઇ દયાની દેવિ કેનોન નુ રોબોટ અવતાર રજુ કર્યો છે. રપ મિનીટ સુધી ઉપદેશ દેવાવાળુ આ રોબોટ હાથ જોડી અને નજર મેળવવામા પણ સક્ષમ છે. ૮ માર્ચથી ર મહિના માટે આનુ પરીક્ષણ થશે.
(12:14 am IST)