News of Friday, 8th February 2019
યુએસ : ટ્રમ્પની ટીકા કરતા વિડિયોમાં દિવાલ તોડી પસાર થતી ગવર્નર જોવા મળી
ન્યુ મેકિસકો ( અમેરીકા) ની ગવર્નર મિશેલ લુઆન ગ્રિશમએ અમેરિકા-મેકિસકો સીમા પર દિવાલની માંગ કરી રહેલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરતો વિડીયો શેયર કરેલ છે. જેમાં તે ૪ દિવાલ તોડી પસાર થતી જોવા મળી. પહેલી દિવાલ તોડતા એમણે કહ્યું અમારે બદલાવ માટે અમુક દિવાલો તેાડવી પડશે. છેલ્લી દિવાલ પર ટ્રમ્પની તસ્વીર લાગેલ હતી.
(10:54 pm IST)