દેશ-વિદેશ
News of Friday, 8th February 2019

મહિલાએ સિગરેટ બટ સડક પર ફેંકયુ : શખ્સએ ઉપાડીને પરત તેની કારમાં નાખ્યું

એક ઓસ્ટ્રેલીયન શખસ મેગનસનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમા એક મહિલા દ્વારા સિગારેટનો પાછળનો ભાગ (બટ) સડક પર ફેંકવામા આવ્યા પછી મેગનસ એને ઉપાડી બીજી વખત એ મહીલાની કારમા નાખે છે. એમણે મજાકમાં લખ્યુ આ બિચારી મહિલાની સીગારેટ ભુલથી એના હાથમાંથી પડી હતી  મે એને પાછી આપી. શિષ્ટતા હજુ બાકી છે.

(10:53 pm IST)