દેશ-વિદેશ
News of Thursday, 8th February 2018

ઈઝરાઈલે લેબનાન સીમા પર શ્ર્યુ કર્યું વિવાદિત દિવાલનું નિર્માણ

નવી દિલ્હી: ઇસરાઇલમાં લેબનાનની સીમા પર વિવાદિત દીવાલ બનાવવાનું નિર્માણ શરૂ કરવામાં આવ્lયું છે લેબનાનમાં સંયુક્ત રાષ્ટ્ર અંતરિમ બળે વાતની પુષ્ટિ કરી છે લેબનાનની મીડિયા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ મામલે સમાધાન કરવાની બંને પક્ષે તૈયારી ચાલી રહી છે.

(7:16 pm IST)