દેશ-વિદેશ
News of Wednesday, 8th January 2020

સોમાલિયાની સંસદ નજીક ધમાકામાં લોકોના મૃત્યુની આશંકા

નવી દિલ્હી: સોમાલિયાના મોગાદિશુંમાં બુધવારના રોજ સંસદ નજીક થયેલ એક મોટા વિસ્ફોટમાં ઘણા લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એ બિલ્ડીંગો પાસે થયો હતો જ્યાં ઘણી બધી સરકારી ઓફિસો આવેલ છે. કેન્યાના તટીય લામૂ વિસ્તારમાં સોમાલિયાના અલ શબાબ આતંક્વાદીઓદ્વારા અમેરિકી સેનાદ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ સૈન્ય જગ્યા પર કરવામાં આવેલ હુમલામાં 3 અમેરિકી નાગરિકની હત્યા પછી થોડા જ દિવસોમાં આ વિસ્ફોટ કરવામાં આવ્યો  છે. 

(5:39 pm IST)