દેશ-વિદેશ
News of Tuesday, 8th January 2019

યુએસ સ્ટાર્ટ અપએ બનાવ્યૂ કોર્ડલેસ 'ઇન્ફ્રારેડ' હેયર ડ્રાયર : કિૅમત રૂા. ર૮૦૦૦

અમેરીકી સ્ટાર્ટઅપ વોલો બ્યુટીએ 'સીઇએસ-ર૦૧૯' માં વાળ સુકાવવા માટ

'ઇન્ફ્રારેડ' બલ્બ અને રેડીએટ ઉપયોગ કરવાવાળુ કોર્ડલેસ હેયર ડ્રાયર રજુ કર્યુ.  જેની કિંમત રૂા. ર૮૦૦૦ છે.  સ્ટાર્ટઅપ જેનાની વાળ ઓછા ઉલજશે અને સુકવવામા પણ ઓછો સમય લાગશે. બેટરી સંચાલિત  આ ડીવાઇસ અત્યાધિક અને મીડીયમ હીટનો વપરાશ કરવા માટે ક્રમશઃ ૧૩ મીનીટ અને ર૪ મિનીટ ચાલશે.

(11:03 pm IST)