દેશ-વિદેશ
News of Saturday, 7th December 2019

સમાચારોમાં ચમકવા માટે યુકેમાં ૬ વર્ષના બાળકને ૧૦મા માળેથી કિશોરે ફેંકયો

        લંડનમાં એક ૧૮ વર્ષીય ઓટિજમ પીડિત કિશોરએ ઓગષ્‍ટમા એક આર્ટ ગેલેરીના ૧૦મા માળેથી ૬ વર્ષના બાળકને ફેંકી તેની હત્‍યાની કોશિષ કરવાની વાત સ્‍વિકારી છે.

        કિશોરએ પોલીસને જણાવેલ કે એમણે સમાચારોમાં ચમકવા માટે આવું કર્યુ હતુ. કિશોરને ફેબ્રુઆરીમા સજા સંભળાવવામા આવશે. બાળક પોતાના પરિવાર સાથે લંડન ફરવા આવ્‍યો હતો.

(11:33 pm IST)