દેશ-વિદેશ
News of Friday, 7th December 2018

મ્યાનમારની હજારો છોકરીઓને ચીનમાં લગ્ન માટે મજબૂર કરવામા આવે છે.

જોન્સ હોપકિન્સ બ્લુમબર્ગ સ્કુલ ઓફ પબ્લીક હેલ્થ(અમેરીકા) ના શંસોધન પ્રમાણે દરેક વર્ષે મ્યાનમારની હજારો છોકરીઓને ચીન મોકલી લગ્ન કરવા અને બાળકો પેદા કરવા મજબુર કરવામા આવે છે.  કવિન અને ઉતરીસન રાજયોમા લગભગ ૭પ૦૦ મહિલાઓને જબરદસ્તી થી લગ્ન કરાવ્યા. અભ્યાસ પ્રમાણે આ લગ્નનો અકસર છોકરીઓના પરિવારવાળા નકકી કરે છે.

(12:18 am IST)