દેશ-વિદેશ
News of Friday, 7th December 2018

યુએસ સાથે આવા સંબંધો નથી ઇચ્‍છતો જે પાકને ભાડૂતી બંદુક સમજેઃ ઇમરાનખાન

પાકિસ્‍તાન પ્રધાનમંત્રી ઇમારાનખાન એ અમેરીકા સાથેના સંબધો પર કહ્યુ હું આવો સંબંધ નથી ઇચ્‍છતો જેમાં પાકિસ્‍તાન સાથે ભાડૂતી બંદૂક જેવો વ્‍યવહાર કરવામાં આવે. આતંકવાદી ઓસામા બિન લાદેન ને મારવાના અમેરીકી ઓપરેશન પર કહ્યુ અમેરીકાએ અમને જાણ કરવી જોઇએ. અમને ખ્‍યાલ નથી કે અમે દોસ્‍ત છીએ કે દુશ્‍મન..

(11:40 pm IST)