દેશ-વિદેશ
News of Friday, 7th December 2018

પાકિસ્તાનમાં ભારતીય વિજાના નકલી સ્ટેમ્પ અને દસ્તાવેજ જપ્ત

પાકિસ્તાનના પેશાવરમાં એક પ્રિન્ટીંગ પ્રેસ પર છાપેમારી દરમ્યાન ભારત અને  અફઘાનિસ્તાન સરકારના નકલી વિજા સ્ટેમ્પ અને દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા. પોલીસની છાપેમારીમાં પોલીસના કાર્ડસ, આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તાલિબાન અને અફઘાન સીમા શુલ્ક પ્રાપ્તીયા અને લેટર હેડ મળ્યા. પ્રિન્ટીંગ પ્રેસના ખલીફાની ધરપકડ કરવામાં આવી.

(10:27 pm IST)