દેશ-વિદેશ
News of Friday, 7th December 2018

તુર્કીમાં 41 સિનિકો વિરુદ્ધ ધરપકડનું વોરંટ

નવી દિલ્હી: તુર્કીએ 41 સૈનિકો વિરુદ્ધ ધરપકડનું વોરંટ જાહેર કર્યું છે આ સૈનિકો પર વર્ષ 2016માં દેશમાંથી જવાનો પ્રયાસ કરી રહયેલ સમૂહ સાથે સલિપ્ત રહેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તુર્કીની સરકારી સમાચાર અજેન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પોલીસે સંદિગ્ધોને પકડવા માટે ત્રણ પ્રાંતોમાં અભિયાન ચલાવ્યું છે.તુર્કીમાં વર્ષ 2016માં ભાગવાનો પ્રયાસ કરી રહેલ સમૂહના સંઘર્ષમાં 250 લોકો મોતને ભેટ્યા હતા જે  બાદ 25 સૈનિકો વિરુદ્ધ ધરપકડનું વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

(5:53 pm IST)