News of Friday, 7th December 2018
ઓસ્ટ્રેલિયામાં રૈટ કાંગારુની સંખ્યામાં ઘટાડો
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામ કુકુરમુતા ખાનાર રેટ કાંગારુની સંખ્યામાં ખુબજ ઘટાડો આવ્યો છે અને કહેવાય રહ્યું છે કે જો આ પ્રજાતિને તુરંત બચાવવામાં નહીં આવે તો એ વિલુપ્ત પણ થઇ શકે છે બુધવારના રોજ મળેલ રિપોર્ટ મુજબ આ ચેતવણી આપવામાં આવી રહી છે.વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડે જણાવ્યું છે કે ઉતરી કવીન્સલેડ રાજ્યના શુષ્ક તટીય ઉષ્ણકટિબંધમાં રૈટ કાંગારુની માત્ર બે આબાદીઓ બચી છે તેની સંખ્યા લગભગ 2500 છે અને 30 વર્ષ પહેલા આ આબાદીમાં 70 ટકાનો વધારો હતો.
(5:52 pm IST)