દેશ-વિદેશ
News of Friday, 7th December 2018

જવેલરી શોપના માલિકે આ રીતે ચોરને સજા આપી

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલમાં એક વિડીયો જવેલરી સ્ટોરનો ખુબજ વાયરલ થઇ રહ્યો છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે થાઈલેન્ડમાં એક જવેલરી શોપમાં એક હેરાન કરી દેનારી ઘટના બની છે જેમાં ચોર દુકાનમાં ઘૂસીને ચેન ચોરીને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ટાયરે તેને અંદરનો મુખ્ય દરવાજો ભૂલમાંજ લોક કરી દીધો અને તે ભાગવામાં અસફળ રહ્યો હતો દુકાન માલિકે તેને રંગે હાથે પકડી પાડીને તેને પોલીસના હવાલે કરી દીધો હતો.

 

(5:51 pm IST)