દેશ-વિદેશ
News of Friday, 7th December 2018

ડોમિનિકન ગણરાજયમાં વિસ્ફોટ:4ના મોત: 45 ઘાયલ

નવી દિલ્હી: ડોમિનિકન ગણરાજયમાં એક પ્લાસ્ટિક સંયંત્રમાં ગેસના કારણે થયેલ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર લોકો મોતને ભેટ્યા છે જયારે અન્ય 45 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે આ જાણકારી રાષ્ટ્રીય જિલ્લા અગ્નિશમન વિભાગ દ્વારા મળી રહી છે બુધવારના રોજ આ ઘટનામાં 4 લોકો મોતને ભેટ્યા છે અન્ય 25ને ઇજા પહોંચી છે ગેસ રિસાવના કારણે આ વિસ્ફોટ થયો હોવાની માહિતી મળી રહી છે.

 

(5:47 pm IST)