News of Thursday, 6th December 2018
પૂર્વ અમેરીકી રાષ્ટ્રપતિ જોર્જ એચ.ડબલ્યુ બુશની શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પએ પ્રાર્થના ન કરી !!
પૂર્વ અમેરીકી રાષ્ટ્રપતિ જોર્જ એચ.ડબલ્યુ બુશની શ્રધ્ધાંજલી દરમ્યાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ ધ અપોસલ્સ ક્રીડ પ્રાર્થના કરતા દ્રષ્ટિગોચર નથી થતાં જયારે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, બિલ કલીન્ટન, જીમી કાર્ટર અને પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામા અને હીલેરી પ્રાર્થના કરતા નજરે ચડે છે. આ પ્રાર્થના ઇસાઇ ધર્મની સૌથી મોટી પ્રાર્થનામાંની એક છે.
(10:42 pm IST)