દેશ-વિદેશ
News of Wednesday, 7th November 2018

માઇક્રોસોફટ ડીજીટલ આસિસ્ટંટ કોર્ટાના ડીવીઝન પ્રમુખ ર૦૧૮ ના અંતમા કંપની છોડશે.

એક અહેવાલ પ્રમાણે જાવિયર સોલ્ટેરોએ કહ્યું છેલ્લા ૪ વર્ષનો અનુભવ અદભૂત રહ્યો. આવી સર્વિસનો ભાગ બનવા પર ગર્વ છે. જેના પર રોજના ૧૦ કરોડથી વધારે યુઝર્સ નિર્ભર છે. માઇક્રોસોફટ એ ર૦૧૪માં સોલ્ટેરોનો ઇમેલ સ્ટાર્ટઅપ ખરીદેલ ત્યારબાદ કંપની સાથે જોડાયેલ હતા.

(10:18 pm IST)