દેશ-વિદેશ
News of Monday, 7th October 2019

૧ બ્રિટીશ અને ૨ અમેરિકી વૈજ્ઞાનિકોને સંયુકત રૂપથી મળ્યું મેડિસિનનું નોબેલ પુરસ્કાર

ફિજિયોલોજી યા મેડિસિનનું ૨૦૧૯નું નોબેલ સંયુકત રૂપથી અમેરિકી વૈજ્ઞાનિક વિલિયમ કેલિન જૂનિયર ગ્રેંગ સેમેની અને બ્રિટિશ જીવિજ્ઞાની સર પીટર રેટકિલકને મળ્યું છે.

પુરસ્કાર કોશિકાઓના મેટાબોલિજમ પર ઓકસીજનના પ્રભાવનું અધ્/યન કરવા માટે આપવામાં આવ્યું છે સમિતિએ કહ્યું આશોધ અનિભિયા અને કેંસરથી લડવા માટે નવી રણનીતિ બનાવ વાતો માર્ગ પ્રશસ્ત કરશે.

 

(10:17 pm IST)